વક્તાપુર ગામના મેશ્વાંતડએ પંચાલ સમાજનું ગૌરવ વધાર્યું - At This Time

વક્તાપુર ગામના મેશ્વાંતડએ પંચાલ સમાજનું ગૌરવ વધાર્યું


તલોદ તાલુકાના વક્તાપુર ગામના મેશ્વાંતડ પંચાલ સમાજના કમલેશકુમાર કનૈયાલાલ પંચાલ હાલ રહે.તલોદનો જે.બી ઉપાધ્યાય હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હર્ષ પંચાલ ચાલુ સાલે લેવાયેલ ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં ૯૩ ટકા તથા ગુજકેટમાં ૧૦૦.૫૦ સાથે ઉર્તિણ થઈ ગામ,સમાજ તથા શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર અને સમાજ અગ્રણીઓ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.