કાઠી સમાજ ના આગેવાનોએ જસદણ ડેપો મા કરી અનોખી સેવા - At This Time

કાઠી સમાજ ના આગેવાનોએ જસદણ ડેપો મા કરી અનોખી સેવા


ઇસ્ટ દેવ શ્રી સુર્યનારાયણના ઉપવાસ નિમિતે કાઠી સમાજના આગેવાનોએ જસદણ ડેપો વતી છાશ તેમજ સરબત નું વિતરણ કરી મુસાફર જનતા ને કાળ જાળ ગરમી માં ઠંડક પ્રાપ્ત કરાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.