સાબરકાંઠા રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને લઈને તૈયારીઓ શરુ - At This Time

સાબરકાંઠા રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને લઈને તૈયારીઓ શરુ


સાબરકાંઠા

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને લઈને તૈયારીઓ શરુ

હિમતનગરમાં જીલ્લા બક્ષીપંચ મોરચાનું કાર્યકર્તા સંમેલન

હિમતનગરમાં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પહોચ્યા

હિમતનગરમાં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ,પ્રદેશ અધ્યક્ષની રેલી યોજાઈ

રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.કે.લક્ષ્મણજી અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું કરાયું સ્વાગત

સાબરકાંઠા,અરવલ્લી અને મહેસાણાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કર્યું સ્વાગત

રીપોર્ટર અશોકભાઈ નાઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.