લોકસભા ના ઇલેક્શન ને ધ્યાને લઇ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ની મુલાકાત લીધી હતી - At This Time

લોકસભા ના ઇલેક્શન ને ધ્યાને લઇ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ની મુલાકાત લીધી હતી


તા:-૨૪/૦૪/૨૦૨૪
અમદાવાદ

અહેવાલ અમદાવાદ પોલીસ ના સહિયોગ થી

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ મલિક સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓ સાથે વટવા ગુજરાતી શાળા નં- ૪ શહેર ગરીબ આવાસ યોજના વટવાની બુથની વિઝીટ
રામોલ એપણ વિધ્યા સંકુલ રતનપુરા વસ્ત્રાલના બુથની વિઝીટ માધવ વિધ્યા સંકુલ માધવા પાર્ક રતનપુરા વસ્ત્રાલના બુથની વિઝીટ ઓઢવ ઇ.વી.એમ સ્ટ્રોગ રુમની વિઝીટ અંબીકાનગર ગુજરાતી મ્યુ.પ્રાથમિક શાળા નંબર- ૧ ના બુથની વિઝીટ રખીયાલ બાપુનગર ઉર્ફે શાળા નંબર ૨/૭ ના બુથની વિઝીટ બાપુનગર બી.એસ.એન.એલ ઓફીસ ડેટા સેન્ટરની વિઝીટ કરવામાં આવી હતી

રિપોર્ટ:- ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.