વટામણ પીપળી રોડ ઉપર મોટી બોરૂ ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત - At This Time

વટામણ પીપળી રોડ ઉપર મોટી બોરૂ ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત


વટામણ પીપળી રોડ ઉપર મોટી બોરૂ ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં બે વ્યક્તિઓ નાં ઘટના સ્થળે મોત
ઇકો અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત
અકસ્માત માં અન્ય પાંચ થી છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને વટામણ અને ફેદરા ૧૦૮ મારફતે ધોળકા જીવનદિપ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
ફેદરા ૧૦૮ ની ટીમ દ્વારા ઇકો કાર માં ફસાયેલા ડ્રાઇવર ને બહાર કાઢવા માં અંદાજે દોઢ કલાક જેટલો સમય લાગ્યો.
અકસ્માત માં ઇજાગ્રસ્ત નો કિંમતી સામાન/ મોબાઇલ/ રોકડા રૂપિયા ૮૦૦૦/- સહીસલામત તેઓનાં સગાને આપેલ છે.

ફેદરા ૧૦૮
Emt : મુકેશભાઈ મકવાણા
Pilot : સહદેવ સિંહ ગોહિલ

વટામણ ૧૦૮
Emt : અરવિંદભાઈ ગોહેલ
Pilot; પ્રદ્યુમ્ન સિંહ ધુમ્મડ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.