મતદાન પરમો ધર્મ: મિતલ ખેતાણી રાજકોટ - At This Time

મતદાન પરમો ધર્મ: મિતલ ખેતાણી રાજકોટ


મતદાન પરમો ધર્મ: મતદાન કરજો,વીક થતાં નહીં.
વૈચારિક નપુંસક થતાં નહીં.લોકશાહી નાં હિંસક થતાં નહીં. ઓછો ખરાબ હોય તેને ચૂંટજો,
ઘરે બેઠા રહેવાની ટ્રિક કરતાં નહીં.પાંચ વર્ષે એક જ દિન હોય તમારો,મતદાન કરજો,વીક થતાં નહીં.અત્યારે તક છે શાસન પતિ ચૂંટવાની,પછી ફરિયાદ કરવાની રીત કરતાં નહીં.ભય,ભોજન,ભેટ માટે વોટ ના વેંચતા;જ્ઞાતિ,ધર્મ ની જીદ કરતાં નહીં.ખુલ્લેઆમ મતદાન કરજો,કરાવજો
ઘરમાં સંતાઈ જાત ને ચીટ કરતાં નહીં.છે મતદાન હક્ક અને ફરજ આપણી,ધર્મપાલન માં બેકફુટ કરતાં નહીં.રાષ્ટ્ર દેવો ભવ કાવ્ય મિતલ ખેતાણી રાજકોટ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.