ઘરફોડ ચોરીના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ - At This Time

ઘરફોડ ચોરીના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ


ઘરફોડ ચોરીના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ

શ્રી જે.આર.મોથલીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા ચોરી તથા લૂંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવુતી કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય

શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ

ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી વી.આર.પટેલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી

એસ.વી.ડાંગર પો.સ.ઇ નાઓની બાતમી આધારે રાજુ ઉર્ફે રાજેશ કાનજી કોલી ઉ.વ.૧૯ રહે સોમાણીવાંઢ તા.રાપર વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. (૧)સામ.પો.સ્ટે.ગુ.૨.નં-૧૧૯૦૦૩૦૦૧૨૩૦૧૨૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૪૫૭,૪૧૧,૧૧૪

શોધાયેલ ગુના:-

(૨)સામ.પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૯૦૦૩૦૦૧૨૩૦૧૯૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૪,૪૫૭,૪૧૧,૧૧૪

પકડાયેલ આરોપીનું નામ (૧) રાજુ ઉર્ફે રાજેશ કાનજી કોલી ઉ.વ.૧૯ રહે સોમાણીવાંઢ તા.રાપર જી કચ્છ

સામખીયારી સ્માર્ટ પોલીસ સ્ટેશન

આવેલ છે.

આ કામગીરી પો.સ.ઇ શ્રી એસ.વી.ડાંગર તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી.
9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.