બોટાદમાં આમ આદમી પાર્ટીના દિલ્લી મુખ્યમંત્રીના પત્ની સુનિતા કેજરીવાલનો ભવ્ય રોડ શો - At This Time

બોટાદમાં આમ આદમી પાર્ટીના દિલ્લી મુખ્યમંત્રીના પત્ની સુનિતા કેજરીવાલનો ભવ્ય રોડ શો


બોટાદમાં આમ આદમી પાર્ટીના દિલ્લી મુખ્યમંત્રીના પત્ની સુનિતા કેજરીવાલનો ભવ્ય રોડ શો

લોકસભા ચુંટણીને આડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ રાજકીયો પાર્ટી એડિચોંટીનો જોર લગાડી રહ્યું છે ત્યારે ઈન્ડિયા ગઢ બંધન આપ બોટાદ-ભાવનગર 15 ના આપના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં દિલ્લી ના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ના ધર્મપત્ની સુનિતા કેજરીવાલનો ભવ્ય તી ભવ્ય રોડ શો કર્યો જે રોડ શો બોટાદ ના જ્યોતિગ્રામ સર્કલ થી અવેડા ગેટ, દિન દયાળ ચોક, હવેલી ચોક, પાળીયાદ રોડ, ST ડેપો વગેરે માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ રોડ શો દરમ્યાન સુનિતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને દિલ્લી મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને છેલ્લા ચાલીસ દિવસથી જેલમાં પુરી દીધા છે આ ભાજપ ની સરકારે અને જાત જલ રહી છે તો શુ જાત જબ તક જલેગી તબ તક જેલ મે રહેંગે હે ઈસ બાર જાડું કા બટન દબાવી ઉમેશભાઈ મકવાને કો સાંસદ બનાયેગે એવુ જણાવ્યું હતું આ રોડ શો પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી,રાજુભાઈ કરપડા, પરષોત્તમભાઈ સહીત ના ઈન્ડિયા ગઢબંધન અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.