સરળ બન્યું પક્ષીઓ માટે પાણી અને ચણ, આપણી સંસ્કૃતિમાં છે જીવયુક્ત કણ-કણ" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ykirzeuqe4t4tu73/" left="-10"]

સરળ બન્યું પક્ષીઓ માટે પાણી અને ચણ, આપણી સંસ્કૃતિમાં છે જીવયુક્ત કણ-કણ”


સરળ બન્યું પક્ષીઓ માટે પાણી અને ચણ,
આપણી સંસ્કૃતિમાં છે જીવયુક્ત કણ-કણ"
આ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા અમદાવાદના દરિયાપુર વોડૅ માં સ્વ શ્રી રાજીવ ગાંઘીજી ની પુણ્યતિથિ નીમિતે કાળ ઝાળ ગરમી માં પક્ષીઓને ખાવા માટે તથા પીવાના પાણી માટે ના કુંડા નું ફ્રી કુંડાવિતરણ સેવાના ભાગરૂપે સ્વ શ્રીજયશ્રીબેન શાહ-મા.કોર્પોરેટર દરિયાપુર
શ્રી ઝીલબેનશાહ, મહામંત્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના જનસર્પક કાર્યાલય દરિયાપુર ખાતે થી કરવા માં આવેલ ,આ સેવા ના ભગીરથ કાર્ય માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસપ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર, શ્રી અઝરાબેન કાદરી તથા મીતેશભાઇ આચાર્ય દરિયાપુર વોર્ડ ની યુથ ટીમ તેમજ મહિલા ટીમ પણ સેવાકાર્ય માં હાજર રહેલ……એટ ધીસ ટાઇમ ન્યુઝ દિનેશ સોલંકી
અમદાવાદ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]