સહપરિવાર મતદાનના સૂત્રને ચરિતાર્થ કરતાં બોટાદવાસીઓ - At This Time

સહપરિવાર મતદાનના સૂત્રને ચરિતાર્થ કરતાં બોટાદવાસીઓ


દેશના ચૂંટણી પંચ દ્વારા આ વખતે ફેમિલી વોટીંગ એટલે કે પારિવારિક મતદાન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ત્યારે બોટાદ જિલ્લામાં પણ અનેક એવા નાગરિકો છે કે જેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથકો ખાતે પહોંચ્યા હતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર જિલ્લામાં ફેમિલી વોટીંગ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બોટાદનો આ પરિવાર પણ મતદાન કરી ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.