અમદાવાદમાં અભ્યાસ કરતી શ્રેયા મહેતાએ મતદાન માટે ખાસ બોટાદ આવી સૌપ્રથમ વાર મતદાન કર્યાનો આનંદ વ્યક્ત કર્યો - At This Time

અમદાવાદમાં અભ્યાસ કરતી શ્રેયા મહેતાએ મતદાન માટે ખાસ બોટાદ આવી સૌપ્રથમ વાર મતદાન કર્યાનો આનંદ વ્યક્ત કર્યો


અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતી બોટાદની વતની શ્રેયા કિશોરભાઈ મહેતાએ આજે અમદાવાદથી ખાસ મતદાન માટે બોટાદ આવીને સૌપ્રથમ વાર મતદાન થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો યુવા મતદાન તરીકે શ્રેયાએ સહપરિવાર મતદાન થકી અન્ય યુવાનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.