આસપુર પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી... - At This Time

આસપુર પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી…


વિરપુર તાલુકાના આસપુર પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત તેમજ વિવિધ પ્રકારના ઈનામો મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શાળાના શિક્ષક પ્રદિપ મહેરા દ્રારા કરવામાં આવ્યું હતું ત્યારે વાર્ષિકોત્સવને લઈને શાળાનુ પરિસર વિધાથીર્ઓ અવાજથી ગુંજી ઉઠ્યું હતું..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.