વડનગર માં ખેરાલુ ઈડર હાઈવે પર ઉણાદ અને કરસનપુરા વચ્ચે અક્સ્માત સર્જાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hhvnw4ndw6ul6fyq/" left="-10"]

વડનગર માં ખેરાલુ ઈડર હાઈવે પર ઉણાદ અને કરસનપુરા વચ્ચે અક્સ્માત સર્જાયો


ખેરાલુ ઇડર હાઈવે પર ઉણાદ અને કરસનપુર વચ્ચે અકસ્માત થયો આજ રોજ ખેરાલુ તાલુકાના ખેરાલુ ઇડર હાઈવે પર ઉણાદ અને કરસનપુર વચ્ચે એક બાઈક ચાલક ભાઈ નું બાઈક બંધ થઈ ગયેલ હોવાથી.બીજો ભાઈ બાઈક ચાલક તે ભાઈને તેની હેલ્પ કરી રહ્યા હતા ત્યારે .બેફામ કાર આવતા પાછળ થી ટક્કર મારી ને નીકળી ગયો અને જાણ થતાં કાર ચાલક હિરવાણી નો વતની ઠાકોર ભાઈ છે. ત્યારે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત જોતા ધટના સ્થળે દોડી આવ્યા ને તેમના સાથે અન્ય ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકરો હતા ત્યારે ૧૦૮ ને બોલાવી ને ઘાયલ થયેલા બાઈક ચાલક ને સારવાર અર્થે શિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]