જસદણ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ હોલિકા દહનનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yh7ha7s8lvgl97q2/" left="-10"]

જસદણ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ હોલિકા દહનનું આયોજન


જસદણ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનમાં તમામ સ્ટાફ ગણો તેમજ આસપાસ વિસ્તારના નગરજનોએ હોલિકા દહન કાર્યક્રમમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]