સડા જતી માઈનોરને તંત્ર દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yebofxaeobiuqtm2/" left="-10"]

સડા જતી માઈનોરને તંત્ર દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ


હડમતીયા થી સીમલીયા જતી માઈનોર માંથી સડા જતી કેનાલમા અતિશય ઘાસચારાનુ સામ્રાજ્ય બન્યુ હતુ.જેને લઈને ખેડુતો પણ પરેશાન થયા હતા.પણ હાલ તંત્ર દ્વારા સેમારાના મુવાડા થી સડા જતી માઈનોરને સાફ સફાઈનુ કામકાજ હાથ ધરવામાં આવતા ખેડુતો મા પણ ખુશીનો માહોલ છવાયો હતો.આમ કેનાલમાં ઉગી નીકળેલો બિન જરૃરી ઘાસચારો દુર કરવામાં આવ્યો હતો.આમ સડા જતી સબ માઈનોરને સાફ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મલી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]