MGVCL દ્વારા 7 ટીમો બનાવી અને વિજ ચેકીંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ycgzxgzxobyq1ars/" left="-10"]

MGVCL દ્વારા 7 ટીમો બનાવી અને વિજ ચેકીંગ


મહીસાગર MGVCL કચેરી દ્વારા 7 ટીમો બનાવી અને 127 વીજ કનેક્શન પર વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.આમ પ્રાપ્ત વિગત અનુસાર MGVCL કચેરીના અધિકારીના અધિકારીના જણાવ્યાનુસાર લુણાવાડા MGVCL દ્વારા લુણાવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં 127 વિજ ચેકીંગ હાથ ધરતા 16 વિજ કનેક્શન પર વિજ ચોરી ઝડપાઇ હતી.જેમાં 2.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]