100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી , - At This Time

100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી ,


આરોપીએ સરકારી જમીન ઉપર મુકેલી ડુપ્લેક્ષની સ્કીમ પૈકી 27 ડુપ્લેક્ષના દસ્તાવેજ કરી દીધા છે . એક ડુપ્લેક્ષ 70 લાખની કિંમતમાં વેચાણ કરાયો હતો . પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી આરોપી સંજયસિંહની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યાં હતા . દરમિયાનમાં આરોપી સંજયસિંહે જામીન અરજી મુકતા સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા . બન્ને પક્ષે લંબાણ પૂર્વકની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદાર આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon