વિસાવદર તાલુકા icds વિભાગમાંથી cdpo દ્વરા પ્રેમપરા આંગણવાડીકેન્દ્ર 2 ની અચાનક લીધી મુલાકાત. - At This Time

વિસાવદર તાલુકા icds વિભાગમાંથી cdpo દ્વરા પ્રેમપરા આંગણવાડીકેન્દ્ર 2 ની અચાનક લીધી મુલાકાત.


વિસાવદર તાલુકા icds વિભાગમાંથી cdpo દ્વારા પ્રેમપરા આંગણવાડીકેન્દ્ર 2 ની અચાનક લીધી મુલાકાત.

વિસાવદર તાલુકાના મહિલા અને બાલ વિકાસ અધિકારી cdpo ધ્વરા આજે તારીખ 7/2/23 ના રોજ અચાનક સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.
થોડા સમયથી cdpo તરીકે ચાર્જ સંભાળેલ પ્રવીણાબેન ખીમસુરીયા દ્વરા હાલ વિસાવદર તાલુકાના દરેક ગામડામાં જઈ અચાનક મુલાકાત લેવામાં આવી રહી છે. અને જ્યાં ક્ષતિ જણાય ત્યાં પોતે માર્ગદર્શન આપી આંગણવાડી કેન્દ્રને સુવ્યયસ્થિત બનાવવાના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. Cdpo દ્વારા આજે તારીખ 7/2/23 ના રોજ પ્રેમપરા ગીર ના આંગણવાડી કેન્દ્ર 2 ની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તમામ રજીસ્ટર તેમજ આંગણવાડી કેન્દ્રની સફાઈ અને અને નિયમિતતા ચકાસવામાં આવી હતી.
જો આ પ્રમાણે દરેક આંગણવાડી કેન્દ્રમાં માર્ગદર્શન અને દેખરેખ રાખવામાં આવે તો ખરેખર આંગણવાડી કેન્દ્રના બાળકો સપોષિત અને વિકાસશીલ બંને.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.