બાયડ પોલીસ સ્ટેશન માં બે વર્ષ પહેલા નોંધાયેલા ગુના માં આરોપીને પકડી પાડતી અરવલ્લી જિલ્લા પોલીસ. - At This Time

બાયડ પોલીસ સ્ટેશન માં બે વર્ષ પહેલા નોંધાયેલા ગુના માં આરોપીને પકડી પાડતી અરવલ્લી જિલ્લા પોલીસ.


બાયડ પોલીસ સ્ટેશન માં બે વર્ષ પહેલા નોંધાયેલા ગુના માં આરોપીને પકડી પાડતી અરવલ્લી જિલ્લા પોલીસ.બાયડ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા ધરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના નીમચ જિલ્લાના બડીયા ગામેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.પકડાયેલ આરોપી નામ(૧) ઉમેશ શંભુ લાલ બાછડા(માલવી) રહે.બડીયા.તા.મનસા.જી.નીમચ.(મધ્યપ્રદેશ)

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.