વડોદ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

વડોદ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


વડોદ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તા 26/06/2022 ના રોજ મારી શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2022 નું જસદણ તાલુકાનું વડોદ ગામે આયોજન થયેલ.જેમાં જિલ્લા માંથી પધારેલ અધિકારી મદદનિશ કાર્યપાલક ઇજનેર વિદ્યુત માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શિવાની વામજા, સી.આર.સી.કો ઓર્ડીનેટર સંજય મકવાણા, વડોદ ગામ ના સરપંચ હિંમત ડાભી,ગામના વડીલો,તમામ શિક્ષક ગણ, અનેવિશાળ સંખ્યામાં વાલીઓ પધારેલ. તથા સ્કૂલના નાના ભૂલકાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને સહકાર આપી સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ માં ધોરણ 1 ના બાળકોને પ્રવેશ,ધોરણ 3 થી 8 ના પ્રથમ,દ્વિતિય,અને તૃતીય નંબર મેળવેલ વિધાર્થીઓને ઇનામ વિતરણ,તેમજ ગામના અને બીજા સહાયક મિત્રો અને દાતાશ્રીઓ કે જેઓએ તન,મન,અને ધનથી શાળાના વિકાસમાં સહકાર આપતા તમામનું સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.