જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 01/05/2024 ને બુધવારના રોજ મેઇન્ટેનાન્સ કામ હોવાથી ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તારમાં સવારે સમય 09.00 થી સવારે 12.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે અને જસદણ થી આટકોટ ચોકડી સુધીનો વિસ્તાર બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.