વિછીયામાં ફોરવીલર ચાલકે મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાતા બે ઈસમ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ - At This Time

વિછીયામાં ફોરવીલર ચાલકે મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાતા બે ઈસમ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


વિછીયામાં ફોરવીલર ચાલક મારી નાખવાના ઇરાદે પીછો કરી સોમનાથ જીનિંગ પાસે મોટરસાયકલ ચાલક સાથે અથડાતા હાર્દિકભાઈ સતિષભાઈ મકવાણા અને જીતેશભાઈ કટેશીયા ગામ હિંગોળગઢ જે નામના બંને ઈસમ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.