કોઠી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી - At This Time

કોઠી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી


જસદણ તાલુકાના કોઠી ગામે ૨૬મી જાન્યુઆરી ના રોજ કોઠી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા એ સાથે મળી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી જેમાં કન્યા તેમજ કુમાર શાળાના આચાર્ય શ્રી તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એ અભિનય ગીતો કર્યા હતા તેમજ જીનિયસ ટ્યુશન ક્લાસીસ ના શિક્ષક ભરતભાઈ ગોવાણી ના વિધ્યાર્થીઓએ પણ દેશ ભક્તિ ગીત જલવા જલવા કર્યું હતું.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.