માળીયા હાટીના માં કિશોરી મેળો યોજાયો - At This Time

માળીયા હાટીના માં કિશોરી મેળો યોજાયો


માળીયા હાટીના માં કિશોરી મેળામાં
કિશોરીઓ દ્વારા બનાવવામાં આવેલા વાનગીનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું

કિશોરી મેળામાં કિશોરીઓને હીમો ગોલોબીન કોમ્પિટિશનનું આયોજન એટલે શું ક્યા કયા ધાન ખાવાથી એચ.બી વધે કિશોરીઓએ ક્યાં ક્યાં ધાન ફ્રુટ શાકભાજી ખાવાથી પોષણ મળી રહે સાથે એચ.બી વધે અને જળવાઈ રહે તેવી માહિતી ઉપસ્થિત કિશોરીઓ ઉપસ્થિત આંગણવાડી કાર્યકરો ને તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, સી ડી પી ઓ વનિતા બેન, તાલુકા હેલ્થ સુપર વાઇઝર રસીલા બેન, જિલ્લા મિશન કો ઓડિનર જોશી ભાઈ સહિતના મહાનુભવો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સફળ સંચાલન માળીયા હાટીના તાલુકા આંગણવાડી સુપરવાઈઝર દ્વારા કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.