ભેસાણ ખાતે ભેસાણ અનું જાતિ (દલિત સમાજ) ના આગેવાનો દ્વારા એક મિટિંગ નું આયોજન કરાયું - At This Time

ભેસાણ ખાતે ભેસાણ અનું જાતિ (દલિત સમાજ) ના આગેવાનો દ્વારા એક મિટિંગ નું આયોજન કરાયું


આજરોજ ભેસાણ ખાતે ભેસાણ અનું જાતિ (દલિત સમાજ) ના આગેવાનો દ્વારા એક મિટિંગ નું આયોજન કરાયું જેમાં આવનાર સત્યાવીસ દસ ના રોજ ગુજરાત ભર નું સંમેલન યોજનાર છે ભેસાણ ખાતે તાલુકા દલિત સમાજ ની એક મિટિંગ નું આયોજન કરાયું ભેંસાણ મુકામે ભેંસાણ તાલુકાના તમામ અનુ જાતિ સમાજ ના આગેવાનો ની બેઠક મળી હતી એમા નક્કી કરવામાં આવ્યું કે આગામી તા.27/10/2023 ના રોજ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા એક ગુજરાત ભર નુ સંમેલન બોલાવવામાં અનુ જાતિ સમાજ નુ બોલાવવામાં આવછે જેમાં ગુજરાત ભર ના અનુ જાતિ સમાજ ના સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ ગુજરાત ભરના સામાજીક સંગઠન ના હોદેદારો તેમજ ભારત ના અગલ અલગ રાજ્ય ના બહુજન મુમેન્ટ ના સંગઠનો એક સ્ટેજ પર આવી ને સામાજીક મુદ્દાઓ ને લય ને એક આવાજ સાથે એસ.સી.એસ. ટી. ઓબીસી માયનોરેટી ના અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે રાજ્ય ભર ના મોટા આગેવાનો આવવા ના જેની સુવિધા ને લઈ કાઇરિતે આયોજન કરવું તે મિટિંગ માં ચર્ચા કરવા માં આવી હતી જેમાં ભેસાણ તાલુકાના દલિત સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને સંમેલન ના દિવસે આવનાર રાજ્ય ના મોટા આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પણ આપવામાં આવશે રિપોર્ટ... કાસમ હોથી. ભેસાણ. મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.