કેશોદ વિડિયો એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટોગ્રાફી સીનોમેટોગ્રાફી ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xvmiyrmb0ph1erek/" left="-10"]

કેશોદ વિડિયો એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટોગ્રાફી સીનોમેટોગ્રાફી ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો


કેશોદ વિડિયો એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ,પાનાસોનિક લૂમિક્સ  કંપનીના સહયોગથી  ,કિંગડમ રિસોર્ટ & વોટરપાર્ક , પાણીધા પાટીયા કેશોદ ખાતે

પાનાસોનીક લુમિક્સ કંપનીના ગુજરાત એરીયા સેલ્સ મેનેજર યોગેશ ખુંતે લુમિક્સ મેન્ટર રવિન્દ્રભાઈ ગજ્જર રિલેશનશિપ મેનેજર જય મોહિતે તેમજ સંતોષ પ્રધાન આ કાર્યક્રમમાં સુંદર જાણકારી આપી

તેમજ દરેક ફોટોગ્રાફરને પોતાનાં નવાં કેમેરા ખરીદવા માટે સબસિડી વાળી સરકારી લોન માટે ની માહિતિ પણ આપવામાં આવી હતી

આ સમગ્ર વર્કશોપનુ આયોજન કેશોદ એસોસિએશન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી , મંત્રીશ્રી તેમજ કમિટી મેમ્બરના સાથ સહકારથી સુંદરતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું

સમગ્ર કાર્યક્રમમાં કેશોદ શહેર સહિત આજુબાજુના ગામડાના 70 થી વધારે ફોટોગ્રાફરોએ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]