જી.સી. ઈ.આર. ટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર આયોજિત 9 મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ પાલનપુર મુકામે યોજાયો - At This Time

જી.સી. ઈ.આર. ટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર આયોજિત 9 મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ પાલનપુર મુકામે યોજાયો


જી.સી. ઈ.આર. ટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર આયોજિત 9 મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ પાલનપુર મુકામે યોજાયો જેમાં ઉદ્ઘાટન પ્રસંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટ માન. કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલ સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ડૉ . વિનુભાઇ એમ. પટેલ સાહેબ ડાયટ ના પ્રાચાર્ય શ્રી પી. એમ. બારડ સાહેબ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા આ ઇનોવેશન ફેસ્ટિવલમાં 14 તાલુકા માંથી 50 જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પાલનપુરના ધારાસભ્ય સાહેબ શ્રી અનિકેતભાઈ ઠાકરે પણ હાજરી આપી હતી 14 તાલુકા માંથી 2000 જેટલા શિક્ષકોએ આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ને નિહાળ્યો આ ઇનોવેશન ફેસ્ટિવલનું સમગ્ર સંચાલન DIC શ્રીમતી વર્ષાબેન પ્રજાપતિ એ કર્યું હતું તથા ડાયટ પાલનપુર નો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો

7575862213


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.