હિંમતનગર સરકારી પોલીટેકનિકમાંકાઉન્ટિંગ સેન્ટર સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ હોલ, ઓબ્ઝર્વરરૂમ સહિત ચાર વિધાનસભાની મતગણતરી સ્થાનની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરઅને પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ - At This Time

હિંમતનગર સરકારી પોલીટેકનિકમાંકાઉન્ટિંગ સેન્ટર સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ હોલ, ઓબ્ઝર્વરરૂમ સહિત ચાર વિધાનસભાની મતગણતરી સ્થાનની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરઅને પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ


વગેરે સ્થળનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત અને ચૂંટણી સાથે સંકળાયેલા સિવાયના કોઈ વ્યક્તિઓની અવરજવર ઉપર નિયંત્રણ અને મુખ્ય પ્રવેશ દ્વારમાં સીસીટીવી કેમેરા અને સીઆરપીએફ તેમજ સ્ટેટ પોલીસ લોકલ પોલીસની વ્યવસ્થા ત્રીસ્તરીય બંદોબસ્ત રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.