રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન - At This Time

રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન


કચ્છમાં 48.96 ટકા મતદાન
જૂનાગઢમાં 53.84 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 49.95 ટકા મતદાન
મહેસાણામાં 55.23 ટકા મતદાન
આણંદમાં 60.44 ટકા મતદાન
બનાસકાંઠામાં 64.48 ટકા મતદાન
પાટણમાં 54.58 ટકા મતદાન
સાબરકાંઠા 58.82 ટકા મતદાન
ગાંધીનગરમાં 55.65 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ .50.29 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન
રાજકોટથી 54.29 ટકા મતદાન
પોરબંદરમાં 46.51 ટકા મતદાન
જામનગરમાં 52.36 ટકા મતદાન
અમરેલીમાં 45.59 ટકા મતદાન
ભાવનગરમાં 48.59 ટકા મતદાન
ખેડામાં 53.83 ટકા મતદાન
પંચમહાલમાં 53.99 ટકા મતદાન
દાહોદમાં 54.78 ટકા મતદાન
વડોદરામાં 57.11 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 63.76 ટકા મતદાન
ભરૂચમાં 63.56 ટકા મતદાન
બારડોલીમાં 61.01 ટકા મતદાન
નવસારીમાં 55.31 ટકા મતદાન
વલસાડમાં 68.12 ટકા મતદાન

રિપોર્ટર :- દશરથસિંહ રાઠોડ
એટ ધીસ ટાઈમ ન્યુઝ,વડાલી


8780795990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.