વિસાવદર પોલીસ દ્વારાજુગાર તેમજ ઈગ્લિસ દારૂ સહિત ના એકલાખ એકવીસ હજાર ઉપર ના મુદામાલ સાથે 7ઇસમોને પકડી પડ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xoolcdcbnmit78fy/" left="-10"]

વિસાવદર પોલીસ દ્વારાજુગાર તેમજ ઈગ્લિસ દારૂ સહિત ના એકલાખ એકવીસ હજાર ઉપર ના મુદામાલ સાથે 7ઇસમોને પકડી પડ્યા


વિસાવદર પોલીસ દ્વારાજુગાર તેમજ ઈગ્લિસ દારૂ સહિત ના એકલાખ એકવીસ હજાર ઉપર ના મુદામાલ સાથે 7ઇસમોને પકડી પડ્યાવાતકરવામાં આવેતો વિસાવદર ના પીઆઈ આરબી ગઢવી તેમજ પીએસઆઈ સુમરા તેમજ સ્ટાફના રાકેશ ડોબરીયા તેમજ એચ ડી મોરી પીકેભેડા મહિપત સિંહ સહિતના પેટ્રોલિગ માં હોય ત્યારે બાતમી મળેલ કે બદક થી કનકાય જવાનાં રસ્તે અમુક ઈસમો જાહેર માં જુગારરમતા હોય ત્યારે પેટ્રોલિગ માં રહેલ પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા આઠ ઈસમો જુગાર રમતાહોય પોલીસ ને જોઈને એક ઇસમ ભાગી ગયેલ હોય ત્યારે પોલીસ દ્વારા જુગાર ના પટમાંથી રોકડા રૂપિયા અગિયાર હજાર ત્રણસોં ચાલીસ તેમજ મોબાઈલ નંગ 4અને મોટર સાયકલ 4સહિત કુલ રૂપિયા એકાણું હજાર ત્રણસોં ચાલીસ ના મુદામાલ સાથે સાત ઇસમોને પકડી પાડેલ ત્યારે નાસી જનાર ઇસમનું નામ પૂછતાં જયરાજ સિંધવ જણાવેલ ત્યારે પોલીસ દ્વારા જયરાજ સિંધવ ની મોટર સાયકલ ની તપાસ કરતા ઈગ્લિસ દારૂની એક બોટલ મળી આવેલ ત્યારે પોલીસ દ્વારા જયરાજ સિંધવ ની ધરે તપાસ કરતા વધુ ઈગ્લિસ દારૂની વધુ 62બોટલ મળીઆવેલ પોલીસ દ્વારા ઈગ્લિસ દારૂનો રૂપિયા પચીસ હજાર ઉપર નો મુદામાલ કબ્જે કરેલ ત્યારે નાસી જનાર જયરાજ સિંધવ નો ભાઈ રણજીત સિંધવ પણ ધાતકહથિયાર માં ગણવામાં આવતી ત્રણ તલવાર સાથે મળીઆવેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ જુગાર તેમજ ઇંગલિશ દારૂ તેમજ હથિયાર સહિત રૂપિયા એકલાખ એકવીસ હજાર થી વધુનો મુદામાલ કબ્જે કરીને સાત ઇસમોને પકડી પાડેલ ત્યારે નાસી જનાર જયરાજ સિંધવ ને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કરેલ છેકેસની વધુ તપાસ પીએસઆઈ સુમરા ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]