ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ 72 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા ગુજરાત રાજ્યના 7 નામની જાહેરાત 15 ભાવનગર/બોટાદ નવા ઉમેદવાર નિમુબેન બાંભણીયા નિમણૂક કરાઈ - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ 72 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા ગુજરાત રાજ્યના 7 નામની જાહેરાત 15 ભાવનગર/બોટાદ નવા ઉમેદવાર નિમુબેન બાંભણીયા નિમણૂક કરાઈ


ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ 72 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા ગુજરાત રાજ્યના 7 નામની જાહેરાત 15 ભાવનગર/બોટાદ નવા ઉમેદવાર નિમુબેન બાંભણીયા નિમણૂક કરાઈ

હાલ ભારત ભરમાં લોકસભાની ચૂંટણીનો ભારે તૈયારી ચાલું કરી દીધી છે સૌ પક્ષ દ્વારા તેઓના ઉમેદવાર ને લઈને ચર્ચા વિચારણા/સહિત તૈયારી ચાલું સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા ભરુચ અને ભાવનગર ના લોકસભા ચૂંટણી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત 15 સહીત 195 ઉમેદવાર જાહેર કર્યા ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ઉમેદવાર જાહેર કર્યા ત્યાર બાદ 13 માર્ચ ના રોજ ફરી ભારતીય જનતા પાર્ટી હાઇકમાન્ડ દ્વારા ગુજરાત 7 સહીત વધું 72 નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભાવનગર/બોટાદ લોકસભા ચૂંટણી ઉમેદવાર ભાવનગર ના પુર્વ મેયર અને જુનાગઢ ના પ્રભારી અને ગુજરાત મહીલા મોરચાના ઉપાધ્યક્ષ નિમુબેન બાંભણીયા નિમણૂક કરવામાં આવી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.