સુરત ખાતે રમાયેલ શ્રી ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પિટેશનમા બોટાદના વસીમ ગાંજા દ્વિતીય સ્થાન સાથે ભવ્ય વિજેતા - At This Time

સુરત ખાતે રમાયેલ શ્રી ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પિટેશનમા બોટાદના વસીમ ગાંજા દ્વિતીય સ્થાન સાથે ભવ્ય વિજેતા


સુરત ખાતે રમાયેલ શ્રી ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પિટેશનમા બોટાદના વસીમ ગાંજા દ્વિતીય સ્થાન સાથે ભવ્ય વિજેતા

બોટાદ જિલ્લાનું ગૌરવ કહી શકાય તેવા મુસ્લિમ સમાજના વસીમ ઈસ્માઈલભાઈ ગાંજાનો ઓવરઓલ ગુજરાત માં સુરત ખાતે રમાયેલ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પિટેશન મા દ્વિતીય સ્થાન સાથે ભવ્ય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
જેમાં એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ચ મેડલ સાથે વિજેતા પ્રાપ્ત કરેલ હતી.વસીમ ગાંજા વિજેતા બનતા બોટાદ જિલ્લા તેમજ મુસ્લિમ સમાજમાં ખુશી નો માહોલ જોવા મળી આવ્યો હતો

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.