બોટાદ ભાજપા દ્વારા બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૯૬ મો એપિસોડ "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો - At This Time

બોટાદ ભાજપા દ્વારા બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૯૬ મો એપિસોડ “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો


બોટાદ ભાજપા દ્વારા બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૯૬ મો એપિસોડ "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૯૬ મો એપિસોડ "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો તેમજ મહાન રાષ્ટ્રવાદી, ભારતીય જનતા પાર્ટીના પિતૃપુરુષ, પ્રખર વક્તા અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પર કોટી કોટી નમન કરી પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી. આ વિશેષ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સદસ્ય ગણપતભાઈ કણઝરિયા, બોટાદ જિલ્લા મંત્રી તેમજ બોટાદ તાલુકા પ્રભારી અશોકભાઈ મેર, બોટાદ શહેર મહામંત્રી રૂપાભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા, બોટાદ શહેર ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, બોટાદ જિલ્લા સોશીયલ મિડીયા સહ-કન્વીનર ચેતનભાઈ ઝાલા, પૂર્વ નગરપાલિકા સભ્ય ગોવિંદભાઈ ખાંભલીયા, બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા કાબોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૯૬ મો એપિસોડ "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યોરોબારી સભ્ય સુરેશભાઈ જાદવ, બોટાદ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી ગીધાભાઈ શેખલિયા, બોટાદ શહેર યુવા મોરચા મંત્રી નીતિનભાઈ માથોળીયા ઉપસ્થિત રહ્યા હતા.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.