મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર વચ્ચે નો મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ છે - At This Time

મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર વચ્ચે નો મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ છે


તા:-૦૪/૦૩/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ મેટ્રો રેલ ની મોટેરા થી ગાંધીનગર ઘ ૧ સુધી નો રૂપ ત્યાર થયા ગયો છે હવે

અમદાવાદ મેટ્રો રેલ ની વિવિધ વિસ્તારો ને જોડતી રેલ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હોવાથી અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર ઘ ૧ સુધી નો મેટ્રો સફર ચાલુ કરવામાં આવ્યો આજે સવારે આ પ્રોજેક્ટ નું કામ પૂર્ણ થયા મેટ્રો રેલ ગાંધીનગર તરફ ની સેવા ચાલુ કરવામાં આવી હતી
જ્યારે કાંકરિયા તરફ નું પણ કાર્ય પૂર્ણ થયેલ છે ટુક સમય માં આ વિસ્તાર ને પણ મેટ્રો રેલ ની સુવિધા કમશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.