લુણાવાડા તાલુકાના કોંગ્રેસી આગેવાન ભાજ્યમાં જોડાયા - At This Time

લુણાવાડા તાલુકાના કોંગ્રેસી આગેવાન ભાજ્યમાં જોડાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા કસલાલ તાલુકા પંચાયત
કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભેમાભાઇ નાનાભાઈ પગી તથા તેમની સાથે તેમના કાર્યકરો પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, મહામંત્રી રાવજીભાઈ પટેલ, અજય દરજી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.