ગુજરાત પ્રદેશ ભાજપની નિરીક્ષકો ની યાદી કરી જાહેર બોટાદમાં રાજ્યના મંત્રી કુબેરની ડિડોર , પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી નીરૂબેન કાબલીયા ની નિરીક્ષકો તરીકે કરાય વરણી - At This Time

ગુજરાત પ્રદેશ ભાજપની નિરીક્ષકો ની યાદી કરી જાહેર બોટાદમાં રાજ્યના મંત્રી કુબેરની ડિડોર , પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી નીરૂબેન કાબલીયા ની નિરીક્ષકો તરીકે કરાય વરણી


આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે અને હવે નજીકના દિવસોમાં જાહેર થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે 27 થી 29 સુધી ત્રણ દિવસ 182 વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે તે માટે પ્રદેશ ભાજપે નિરીક્ષકો ની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ વિધાનસભા બેઠક માટે રાજ્યના મંત્રી કુબેર ડિડોર પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર અને પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી નીરૂબેન કાબલીયા તરીકે વરણી કરવામાં આવી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.