જસદણ માં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ બુઝુર્ગની જુસ્સાભેર વોટિંગ કરવા પરિવારજનો સાથે મતદાન કર્યું સાથે લોકોને અપીલઃ “અચૂક કરો મતદાન કરો તેવી લોકોને અપીલ કરી - At This Time

જસદણ માં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ બુઝુર્ગની જુસ્સાભેર વોટિંગ કરવા પરિવારજનો સાથે મતદાન કર્યું સાથે લોકોને અપીલઃ “અચૂક કરો મતદાન કરો તેવી લોકોને અપીલ કરી


જસદણ માં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ બુઝુર્ગની જુસ્સાભેર વોટિંગ કરવા પરિવારજનો સાથે મતદાન કર્યું સાથે લોકોને અપીલઃ “અચૂક કરો મતદાન કરો તેવી લોકોને અપીલ કરી

રાજકોટઃ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ૯૩ વર્ષીય વિરજીભાઈ ૧૮ વર્ષના યુવાનની જેમ મતદાન માટે ઉમટ્યા હતા. મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્ય પ્રેરિત કર્યા હતા.
આ તકે પોપટભાઈ રાઠોડ જસદણના વોર્ડ નંબર 2 માં એ જણાવ્યું કે, બાપલિયા મતદાન તો કરવું જોઈએ ને.. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્તદાન, આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.