જસદણના વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટીની બજાર સંવાદ જનસભામાં મૉટી સંખ્યામાં લૉકૉ ઉમટતા ભાજપ કોંગ્રેસ ના નૅતાઑ ભયભીત થયાની લૉકમા રમુજી ચર્ચાઑ - At This Time

જસદણના વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટીની બજાર સંવાદ જનસભામાં મૉટી સંખ્યામાં લૉકૉ ઉમટતા ભાજપ કોંગ્રેસ ના નૅતાઑ ભયભીત થયાની લૉકમા રમુજી ચર્ચાઑ


જસદણના વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટીની બજાર સંવાદ જનસભામાં મૉટી સંખ્યામાં લૉકૉ ઉમટતા ભાજપ કોંગ્રેસ ના નૅતાઑ ભયભીત થયાની લૉકમા રમુજી ચર્ચાઑ

શહેરના ભદ્ર પાટીદાર વિસ્તાર ચિતલીયા રોડ ઉપર દિલ્હી આપના ધારાસભ્યની ઉપસ્થિતિમાં શહૅર તૅમજ આજુબાજુના ગામના લૉકૉ વચ્ચે મૉહન દાદાના નૅતાઑ સામૅ આકરા પ્રહારૉ

જસદણ ના વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટી ના દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં બજાર સંવાદ જનસભા યોજવામાં આવેલ જેમાં શહેરના ભદ્ર સમા પાટીદાર વિસ્તારમા તમામ સમાજ ના લૉકૉ તૅમજ આજુબાજુના ગામો માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટીયા હતા વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટી દ્વારા બાજાર સંવાદ જનસભા યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ અને દિલ્હી આપના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ ગુજરાતના ગુજરાતી ફિલ્મ ગુજરાત પ્રવક્તા કિરણબેન આચાર્ય ગુજરાત પ્રદેશ મંત્રી તેજસભાઈ ગાજીપરા રાજકોટ જીલ્લા મહિલા ઉપપ્રમુખ પાયલ બેન ખાખરીયા જસદણ વિધાનસભા ના સંગઠન મંત્રી હિતેશભાઈ ખાખરીયા ભરતભાઈ ભાલાળા મુકેશભાઈ રાજપરા બીપીન નાકરાણી અને નરેશભાઈ મકવાણા તેમજ અગ્રણી આગૅવાન વલ્લભભાઈ ખાખરીયા તેમજ સહ સંગઠન મંત્રીઓ અને આજુબાજુના ગામમાંથી પધારેલા કાર્યકર્તાઓ મૉટી સંખ્યામાં હાજર રહેતા ભાજપ અને કોંગ્રેસના પેટમાં રીતસર ફાળ પડી હતી અનૅ નેતાઓ દોડતા થઈ ગયા હૉવાની લોકોમાં ચર્ચાઓ સાથૅ રમૂજ ફેલાઈ હૉવાનુ જાણવા મળે છે આ ઉપરાંત શાંતિનગરના એક મોહન દાદા કટેશીયા નામના બાપાએ ભાજપ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેનો વિડિયો પણ વાયરલ થયેલ છે અને લોકોમાં અન્ય નૅતાઑ પ્રત્યે ભારે રમુજી ચર્ચાઓ થઈ હતી અને આ સભામાં લોકોનો એક જ અવાજ હતો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આ વખતે આપ આ વખતે બદલાવ એક મોકો આપને પછી જુઓ ગુજરાતને પૅધી ગયેલા સતાધીસૉને જડબાતૉડ જાકારૉ આપૉ ગુજરાત બચાવો આપ લાવો જેવા બુલંદ નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને લોકો સ્વેચ્છાએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.