બગોદરા ધધુંકા રોડ પર ગુંદાનાપર ગામ નજીક ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી મારી - At This Time

બગોદરા ધધુંકા રોડ પર ગુંદાનાપર ગામ નજીક ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી મારી


બગોદરા ધધુંકા રોડ પરગુંદાના પરા ગામ નજીક ભાવનગર થી દિલ્હી કાચુ (બેસ) ઓઈલ ભરી જતા ટેન્કર પલ્ટી ખાઈ જતા ગંભીર અકસ્માત ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત 108 બગોદરા તાત્કાલિક ઘટના સ્થળે. બાલાજી હ્યુમ પાઈપ કંપની સામે કાર વાળા નો બચાવ કરવા જતા બેસ (કાચુ) ઓઈલ ભરેલુ ટેન્કર પલ્ટી ખાઈ જતા કાચા ઓઈલ ની રેલમ છેલ જેની જાણ થતા નમનભાઈ એ બચાવ માટે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો નજીક ની બગોદરા 108 એમ્બ્યુલન્સ પાયલોટ રાહુલભાઈ કોલાદરા અને ઈ.એમ.ટી. હિંમત ચાવઙા ઝડપથી ઘટના સ્થળે પહોચી દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા ની પ્રાથમિક સારવાર આપી નજીકના બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેઙ્યા
બગોદરા પોલિસ ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી હતી

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.