વિસાવદર તાલુકાના કેટલા સરપંચ,મંત્રી જેમ્સના કૌભાંડનો ભોગ બન્યાગમે તે ઘડીએ પ્રેસ કોન્ફરસ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા રાજકારણીની તૈયારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wyhg3sihbnqhu5dx/" left="-10"]

વિસાવદર તાલુકાના કેટલા સરપંચ,મંત્રી જેમ્સના કૌભાંડનો ભોગ બન્યાગમે તે ઘડીએ પ્રેસ કોન્ફરસ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા રાજકારણીની તૈયારી


વિસાવદર તાલુકાના કેટલા સરપંચ,મંત્રી જેમ્સના કૌભાંડનો ભોગ બન્યાગમે તે ઘડીએ પ્રેસ કોન્ફરસ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા રાજકારણીની તૈયારીવિસાવદર તાલુકામાં અનેક સરપંચો તથા તલાટી અને બિલ વાઉચરો બનાવનાર આવા બિલ વાઉચરો ખોટા હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાંની ઉચાપત કરનાર અને પંચાયતે તથા પ્રજાએ મુકેલ વિશ્વાસનો વિશ્વાતધાત કરી ઠગાઈ કરી ગુનો આચરેલ હોવાની હકીકત જણાવી એક રાજકીય અગ્રણીએ આ બાબતની પાપીઓની પાપલીલાનો પર્દાફાશ કરવાની જાહેરાત કરતા રાજકીય સન્નાટો વ્યાપી ગયેલ છે અને લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહિયા છે ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ભ્રષ્ટાચારીઓને જિલ્લાના એક મોટા ગજાના આગેવાન બચાવવા મરણીયા પ્રયાસ કરી રહિયા છે એક બાજુ વિસાવદરમાં ધારાસભાની અને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર નક્કી થવાને ગણતરીના દિવસો બાકી રહિયા છે ત્યારે ચૂંટણી પહેલા આ કહેવાતા એક રાજકીય મોટા પક્ષના લોકો પ્રજા સામે ક્યાં મોઢે મત માગવા નીકળશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહીયું છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]