ઉમરાળા તાલુકાના ગામોની શાળાઓમાં ઓરડાઓને અભાવે શિક્ષણ કાર્ય ખોરંભે ચડર્યુ - At This Time

ઉમરાળા તાલુકાના ગામોની શાળાઓમાં ઓરડાઓને અભાવે શિક્ષણ કાર્ય ખોરંભે ચડર્યુ


*ઉમરાળા તાલુકાના ગામોની શાળાઓમાં શિક્ષણ કાર્ય ખાડે*

*તાલુકાની કેટલીક શાળાઓ સિંગલ પાળી સ્લાવાય રહી છે સરકારના ભણશે ગુજરાતના દાવા પોકળ સાબિત*

ઉમરાળા તાલુકાની મોટાભાગની શાળાઓના શિક્ષકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમા અભ્યાસ કરાવે તાલુકાના ગામોની પ્રાથમિક શાળાઓમા વર્ગખંડ ઓરડાની ઘટ ના કારણે શિક્ષણકાર્ય દિવસે દિવસે ખાડે જતુ જોવા મળી રહયુ છે ઉમરાળા તાલુકા ઘણી બધી શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે જ્યારે ઘણી શાળાઓના લાંબા સમયથી ઓરડા કંડમ એટલે કે પાડી દેવામાં આવ્યા છે સરકારની બેધારી નીતિ નવા ઓરડા ક્યારે નિર્માણ પામશે તેતો આગામી સમયમાં ખબર પડશે ચૂંટણી ટાણે વચનોના બંણગા ફુક્તા રાજકીય આગેવાનો અને નેતાઓ કેમ ટેન્ડરના પ્રજાને લોલીપોપ આપી ચૂપ બેસી ગયા ઉમરાળા તાલુકામાં એક પણ કોલેજ નથી તાલુકા ભરમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ કોલેજ સહિતના ઉચઅભ્યાસ અર્થે મોટા શહેરો તરફ હિજરત કરી રહ્યા છે


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.