ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આહીર સમાજ અગ્રણી રામભાઈ ખમળ(કરદેજ)નિયુક્તિને ચોમેરથી આવકાર - At This Time

ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આહીર સમાજ અગ્રણી રામભાઈ ખમળ(કરદેજ)નિયુક્તિને ચોમેરથી આવકાર


ભાવનગર જિલ્લાભરમાં સર્વે સમાજમાં લોકપ્રિય એવા રામભાઈ આહીરની ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આહીર સમાજના અગ્રણી રામભાઈ જીવાભાઈ ખમળ કરદેજ ની નિમણુક કરવામાં આવતા ભાવનગર જિલ્લા આહીર સમાજ સહિત ભાજપા આગેવાનો કાર્યકરો અને મિત્ર વર્તુળ દ્વારા રામભાઈ આહીરની નિમણુકને આવકારવામાં આવી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.