સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર મુનપુર પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરાઇ હતી. - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર મુનપુર પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરાઇ હતી.


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર મુનપુર પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરાઇ હતી.જેમાં દીકરીની સલામ દેશને નામ વધુ ભણેલી દીકરી અને વર્ષ દરમિયાન જન્મેલ દિકરીઓનું માતા પિતા સ્મૃતિ ચિહ્નન અને સન્માનપત્રથી સન્માન કરાયુ હતું..

શાળાના આચાર્ય ભરતભાઇ પટેલ અને શાળાનો સ્ટાફ તથા ગામના સરપંચ શ્રી પણ હાજર રહ્યા હતા.ગ્રામજનોએ ખૂબ સાથ સહકાર થી બધા પ્રોગ્રામ નિહાર્યા હતા..

પ્રોગ્રામમાં લીધેલ દરેક બાળકોને ગ્રામ-જનો તથા શાળાના સ્ટાફ વતી ઇનામ પણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકોમાં પ્રોસ્સાહન પૂરું પાડ્યું હતું અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મર્યો હતો.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.