Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

અરવલ્લી જિલ્લામાં ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૫૨૬ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ.

અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા પર સતત ત્રીજી આંખ રાખી રહી છે નજર… આજે ૭ મેના દિવસે લોકસભાની ચૂંટણી

Read more

CNC લેજર કટિંગ મશીનમા ઓપરેટર અને ઓફીસ વર્ક કરી શકે તેવાં બે માણસ ની જરૂર છે

✅ વહેલા તે પહેલાના ધોરણે અનુભવી બિન અનુભવી બંને ની પસંદગી 📞 યોગી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ 75673 03938 🌍 યોગી એગ્રો

Read more

મતદાનનો અવસર , ધનસુરા અનેરો ઉત્સાહ અરવલ્લી જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકે નોંધાયેલ મતદાતાએ ધનસુરા ખાતે મતદાન કર્યું

અરવલ્લીમાં ત્રણેય વિધાનસભા ખાતે મતદાન મથક ઉપર મતદાતાઓ અનેરા ઉત્સાહમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ધનસુરા તાલુકા મા

Read more

પહેલા મતદાન પછી બીજા કામ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૦૭ મે ૨૦૨૪.

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મોડાસા ખાતે મતદાન કરીને તમામને લોકશાહીનાં પર્વમાં ભાગીદાર થવા માટે અપીલ કરી. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મોડાસા ખાતે

Read more

આજના આધુનિક સમયમાં શિક્ષણ ના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. શિક્ષણ એ હવે અભિન્ન અંગ બની ગયું છે

આજના આધુનિક સમયમાં શિક્ષણ ના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં પોતાનું અસ્તિત્વ ટકાવી

Read more

અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા પર સતત ત્રીજી આંખ રાખી રહી છે નજર.

અરવલ્લી જિલ્લામાં ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૫૨૬ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ.. આજે ૭ મેના દિવસે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું

Read more

ગરબાડા ૧૩૩ મતવિસ્તારના વજેલાવ ખાતે દિવ્યાંગ મતદારે ટ્રાઈસિકલ પર જઈ મતદાન કરી મતદાતાઓને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું.

*હું મત આપવા ટ્રાઇસિકલ લઈને આવ્યો છું. દરેક મતદાતા પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવે* દાહોદ : લોકસભા મતવિસ્તારમાં મતદાન

Read more

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ,પૂજનીય સંતો,હરિભક્તો એ કર્યું મતદાન.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ – મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ

Read more

*વેરાવળમાં મતદાન કરવા માટે લાઈનો લાગી* —— સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જેમ જેમ દિવસનો સમય શરૂ થયો તેમ તેમ મતદાન મથકે મતદાન કરવા માટે મતદારો લાઈન લગાવીને પોતાના અધિકારનો મતદાન દ્વારા ઉપયોગ કરી રહ્યા છે.

*વેરાવળમાં મતદાન કરવા માટે લાઈનો લાગી* —— સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જેમ

Read more

*આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત* ——- *’વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક પર આસોપાલવના તોરણ બંધાયા* ——— તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે. આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયાં છે. તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આજે સવારે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી.

*આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત* ——- *’વસુધૈવ કુટુંબકમ્’ થીમ પર આધારિત મતદાન મથક પર

Read more

*૭૪ વર્ષના હવાબેન તાઈ મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા* *દેશના દરેક મતદારોએ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવીએ-હવાબેન તાઈ* ગીર સોમનાથ તા.૭ લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વેરાવળ મતદાન મથકો ઉપર દિવ્યાંગો, વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે વેરાવળ ખાતે ૭૪ વર્ષના વૃદ્ધ હવાઈબેન તાઈએ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. ૭૪ વર્ષના હવાબેન હાસમભાઈ તાઈએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક મતદારોએ આજે અવશ્ય મતદાન કરવું જોઈએ, જેથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય અને દેશને આગળ લઈ જવા માટે દરેક લોકોનો એક મત જરૂરી છે. આજે મેં પણ મારા મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ લોકશાહીના આ અવસરને આવકારી મતદાન કર્યું હતું.

*૭૪ વર્ષના હવાબેન તાઈ મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા* *દેશના દરેક મતદારોએ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવીએ-હવાબેન તાઈ* ગીર

Read more

જસદણમાં સવારથી જ ધીમીધારે મતદાનનો પ્રારંભ: ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ મતદાન કર્યું

જસદણ વીંછિયા પંથકમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે મતદાનનો પ્રારંભ થયો હતો ગરમીથી બચવા માટે કેટલાંય મતદારો સવારમાં જ પોતાના

Read more

બોટાદ બ્રેકીંગ

સાધુ સંતોએ કર્યું મતદાન. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે મતદાન. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું

Read more

બોટાદ બ્રેકીંગ

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ. બરવાળા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શરૂ. વહેલી સવારથી લોકો ધીમે

Read more

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વિશેષ શણગાર દ્વારા સ્લોગન થકી લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરાઈ.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેથી શણગાર દર્શન દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અરજ

Read more

અર્જુનભાઈ મોઢવાડીયા માદરે વતન મોઢવાડા થી મતદાન કર્યું

પોરબંદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના મોઢવાડા ગામે આઈશ્રી લીરબાઈ માં અને પોતાના માતૃશ્રીના આશીર્વાદ બાદ

Read more

72 જસદણ વિધાનસભા માં આવેલ DSVK સ્કૂલ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે આકર્ષણ રૂપ આદર્શ મતદાન મથક બનવવામાં આવ્યુ

72 જસદણ વિધાનસભા માં આવેલ DSVK સ્કૂલ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે આકર્ષણ રૂપ આદર્શ મતદાન મથક બનવવામાં આવેલ

Read more

ખંઢેરી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રાજસ્થાની યુવકનું મોત

રાજકોટ જિલ્લાના પડધરી નજીક ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે હિટ એન્ડ રનના બનાવમાં બેકાબૂ કારે ઠોકરે લેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર

Read more

સાયન્સ સેન્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, ગણિત-વિજ્ઞાનના સમર વર્કશોપ યોજાશે

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં 8 મેથી 14 જૂન સુધી નિ:શુલ્ક આયોજન: રજિસ્ટ્રેશન ફરજિયાત વેકેશનમાં ધિંગામસ્તી અને રખડપટ્ટી કરવી તો સૌને ગમતી

Read more

ચૂંટણી ફરજમાં રોકાયેલ સખી બુથના બહેનોમાં અનેરો ઉત્સાહ

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ચૂંટણી ફરજમાં રોકાયેલ સખી બુથના બહેનોમાં અનેરો ઉત્સાહ ૦૦ લોકશાહીના પર્વમાં કામનો બોજ નહીં

Read more