મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ટક્કર આપવા, જેડીયુના પ્રદેશ મહાસચિવ કૈયમ મેમણ મેદાને: ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે - At This Time

મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ટક્કર આપવા, જેડીયુના પ્રદેશ મહાસચિવ કૈયમ મેમણ મેદાને: ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે


લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડીયા ગઠબંધનને પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે જેડીયુએ પણ ભરૂચ લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી છે અને ભાજપના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટક્કર અપવા જેડીયુએ ગુજરાત પાર્ટી મહાસચિવ કૈયુમ મેમણ ને ભરૂચ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે
પબલિક ડિમાન્ડ અને પાર્ટીના આદેશ થી ભરૂચ લોકસભા બેઠકના જેડીયુના ઉમેદવાર અને છોટાઉદેપુરજિલ્લાના લઘુમતિ સમાજમાંથી આવતા કૈયુમ મેમણ લાંબા સમય થી સક્રીય રાજનીતિ સાથે જોડાયેલા છે સાથે સાથે તે સમાજ સેવા માટે પણ જાણીતા છે કૈયુમ મેમણ આદિવાસી તેમ જ લઘુમતિ સમાજના મતદારોમા સારી પકડ ધરાવતાં ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપ નેતા ચૈતર વસાવાનો ખેલ બગાડી શકે એમ છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.