હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
ઇલોલ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ જમો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી. વાય બી બારોટ સાહેબ
તેમજ ચિરાગભાઈ અને વિજયભાઇ સોની તેમ ઇલોલ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને ઇલોલ ગામના આગેવાનો તેમજ નવ યુવાનો હાજર રહ્યા જેમાં આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે મુસ્લિમ સમાજના મોહરમ (તાજીયા જુલુસ)
આવી રહ્યા છે તે હેતુથી આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં
ત્યારબાદ પીએસઆઇ શ્રી બારોટ સાહેબ દ્વારા તાજીયા. ના જુલુસ નુ રસ્તા નું નિરીક્ષણ કરવામાં આવ્યું
આ મિટિંગમાં પીપોદર ગામના આગેવાન શ્રીઓ પણ હાજર રહ્યા હતા
અહેવાલ સાબરકાંઠા ચીફ બ્યુરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.