સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા - At This Time

સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા


સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા
અમથાણીના શૈલેષભાઇ ડામોરની પત્ની ઇલાબેનને તા.29 ઓક્ટો 2021ના રોજ ઇલાબેનના પિતા ભગાભાઈ મોતીભાઇ તાવીયાડ દિવાળીના તહેવારે પીયરે તેડી લઈ જતાં ત્યારે ભાઈ શૈલેષ ઉશ્કેરાઇ ઘરમાંથી કુહાડી લાવી સસરા ભગાભાઇને મોઢાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચાડી મોતને ધાટ ઉતાર્યા હતા. પત્ની ને ગંભીર ઇજાઓ કરી મોતને ધાટ ઉતારવાની કોશિષ કરતા શૈલેષ સામે કડાણા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કોડ કલમ 302, 307 તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો નોંધાયો હતો. જેને લઈને આજે તે કેસ જીલ્લા ન્યાયાલયમાં ચાલી જતા જીલ્લા ન્યાયાલય દ્વારા આરોપી આજીવન કેદની સજા ફટકારી હતી

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.