સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી કે. કે. ડિંડોર નો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/winvabag4jz5hyhp/" left="-10"]

સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી કે. કે. ડિંડોર નો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો.


મહિસાગર : સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી કે. કે. ડિંડોર નો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો.

સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી કે. કે. ડિંડોર સાહેબ ની સંતરામપુર થી લુણાવાડા ખાતે બદલી થતા સંતરામપુર પોલીસ સ્ટાફ દ્વારા પી આઇ શ્રી કે કે ડિંડોર નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સંતરામપુર નગરના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય લઈ રહેલ પી આઈ શ્રી કે કે ડિંડોર ને ફુલ હારથી વરસાદ ની જેમ ગુલાબ ના ફુલો વર્ષાવી વિદાય આપેલ હતી. અને તે દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફ માં બદલી થવાથી દુઃખ ના આંસુઓ પણ જોવા મળ્યાં હતા.
આમ શ્રી કે . કે.ડિંડોરે સંતરામપુર પોલીસને થી ખુશી ખુશી વિદાય લીધેલ હતી.

રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]