લુણાવાડા વિધાનસભામાં વિચરતી અને વિમુખ જાતિ ના પ્રમુખ નો ડોર ટુ ડોર સંપર્ક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wgzakkigdvmgccmb/" left="-10"]

લુણાવાડા વિધાનસભામાં વિચરતી અને વિમુખ જાતિ ના પ્રમુખ નો ડોર ટુ ડોર સંપર્ક


વિચરતી અને વિમુક્ત જાતિઓ જેવી કે વણઝારા, વાદી, નાથ, નટ, નાયક, ચામઠા, બજાણીયા, મદારી, ગોસાઈ, નાથબાવા વગેરે 40 થી જાતિઓ 122 મત વિધાનસભામાં વસવાટ કરે છે તેમની અંદાજિત વસ્તી આ મતવિસ્તારમાં 30,000 જેટલી છે આ જાતિઓ ના પ્રમુખશ્રી દિલીપભાઈ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય જીગ્નેશભાઈ સેવકને સમર્થન આપેલ છે એક પણ વોટ ખોટો ન જાય તે માટે વિચરતી અને વિમુખ જાતિના લોકોને વિનંતી કરી હતી અને 122 મત વિસ્તારના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટેના આહવાન આપ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]