કેબલ વાયર ચોરી થતાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ - At This Time

કેબલ વાયર ચોરી થતાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ


કેબલ વાયર ચોરી થતાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ

ગઇ તા-૨૮/૧૧/૨૦૨૨ ના રોજ મોટા દડવા ગામે ભૂપત ભાઈ ભીખુ ભાઈ રાઠોડની આવેલ કરાળ વાળી ખાણના રસ્તે આવેલ વાડીમા પડામા પાણીનો બોર આવેલ હોય જે બોરમા ઈલેક્ટ્રીક મોટર તેમજ આ મોટર સાથેનો કેબલ આવેલ હતો જે બોરથી આ મોટરનો કેબલ ઓરડીમા બોર્ડ સુધીનો હોય જે આશેર પાત્રીસ થી ચાલીસ મીટર એરો કંપનીનો કોપરનો કેબલ વાયર કોઈ અજાણ્યા વ્યક્તિ આ કંબલ વાયર કાપીને ચોરી કરી લઈ ગયેલ જે અંગે ભુપતભાઈએ આસપાસ તપાસ કરી પણ આ કેબલ વાયર ના મળતા જેથી આ કેબલ વાયર ચોરી કરનાર ઈસમ સામે ધોરણસરની કાર્યવાહી કરવા ભુપતભાઈ રાઠોડ દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.